Stay up-to-date with the official announcements, news, and community updates from the HappServe portal.
We are pleased to announce that the team is actively working towards the launch of CCRS 2.0, which is planned for July 2026. The upgraded platform is being developed with a strong focus on performance improvement, enhanced user experience, operational efficiency, and advanced monitoring capabilities.
=====================================================================
અમને આનંદ છે કે અમારી ટીમ હાલમાં CCRS 2.0 ના લોન્ચ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે, જેનું લોન્ચિંગ જુલાઈ 2026 દરમિયાન કરવાની યોજના છે. નવી અપગ્રેડેડ સિસ્ટમ વધુ સારી કામગીરી, ઝડપી પ્રતિસાદ, ઉત્તમ યુઝર અનુભવ અને આધુનિક મોનિટરિંગ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી રહી છે.